"રાષ્ટ્રીય મતદાતા દિવસ- 2022" ઉજવણી દરમિયાન જાહેર કરાયેલા શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર એવોર્ડ વિજેતા એલ.જે. કણઝરીયા- ડાયટ રાજકોટ.

વય નિવૃત્તિ વિદાય સમારંભ 31/05/2022 એલ.જે. કણઝરીયા આર્ટ લેક્ચરર ડાયટ - રાજકોટ.

રાજ્યકક્ષાના ચિત્રકલા કલાઉત્સવ માં સન્માન કરતા ડો. દર્શનાબેન જીસીઆરટી- ગાંધીનગર અને ડાયટ વઘાઈ પ્રાચાર્યશ્રી માન્ય પંચોલી સર. સાપુતારા.

આઝાદીકા અમૃત મહોત્સવ ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ રહેલ ડાયટ રાજકોટની ડી.એલ.એડ. પ્રથમ વર્ષ અને બીજા વર્ષની પ્રશિક્ષણાર્થીની બહેનો. 06/04/2022.

વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી પોસ્ટર સ્પર્ધા Rajkot DIET-RAJKOT F.Y. & S.Y. students 08/03/2022.

જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈ આયોજિત રાજ્ય કક્ષાનો ચિત્ર કલાઉત્સવ 2021- 22 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સાપુતારા (એકેડમી) મુકામે

પ્રજાસત્તાક દિવસની ઉજવણી 26/01/2022 DIET-RAJKOT

રાષ્ટ્રીય મતદાતા દિવસ: શ્રેષ્ઠ બી.એલ.ઓ.

ફાઇન આર્ટ અને એ.ટી.ડી ના નવા અભ્યાસક્રમના રીવ્યુ અને સમીક્ષા વર્કશોપ. ગુજરાત વિદ્યાપીઠ -અમદાવાદ.21/12/2021 to 23/12/2021

F.Y.-D.El.Ed. Internship program 13/12/2021 to 24/12/2021school No.61.MSB-RAJKOT, DIET-RAJKOT student Activity.

69- રાજકોટ પશ્ચિમ આત્મીય કોલેજ રાજકોટ. 25/10/2021

D.El.Ed.-F.Y.,Internship 22-Oct-2021, school No.93. MSB,RAJKOT.

D.El.Ed.-F.Y. Internship school No.93.MSB- Rajkot.

સંસ્થા મુલાકાત- FSL- સ્નેહ નિર્જલ અને મહિલા આઇ.ટી.આઇ .

D.El.Ed.- F.Y. ની તાલીમાર્થીઓ ને સંસ્થા મુલાકાત, -વોટસન મ્યુઝિયમ -માહિતી ખાતાની ઓફિસ અને લેંગ લાયબ્રેરી. 21/10/2021

માઈક્રો લેસનરની સી.ડી. નિહાળતા ડી.એલ.એડ. એફ.વાય.ના પ્રશિક્ષણાર્થી બહેનો, વર્ષ - ૨૦૨૧.

12/10/2021 GAS-3 Std.-9. રાજકોટ જિલ્લાના FI ને તાલીમ આપવામાં આવી હતી.

સંશોધન માટેની પોસ્ટ ટેસ્ટ લેવા માટે વેરાવળ કન્યા શાળા અને કુમાર શાળામાં જતા.- વર્ષ 2021

JNSMSE Vibhag-3

Diksha std.3,4,5 maths video development workshop

Celebrating District Level Education Innovation Festival

Visit Love temple school & woman ITI- Rajkot today F.Y. D.El.Ed. student DIET-RAJKOT

Teacher day DIET-RAJKOT student F.y. & S.Y

Rakhadi Spardha DIET-RAJKOT student

DIET-RAJKOT Principal Visit Shree Khodiyar pra. School - Sivarajpur.

School Cleanliness Award 2018-19

"VANY PRANI SAPTAHA " CHITRAKALA. Watson Muesum visit by D.El.Ed. Student and pste staff DIET-RAJKOT.

CHITRAKALA

Chitra kala work shop -1 day SAPUTARA-DANG.